ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મંડપ રોપી કરું આરતી, ગરવા પાટે પધારો ગણપતિ

12:48 PM Sep 07, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ સહિત દેશભરમાં આજથી ગણેશ મહોત્સવનો ભારે ઉમંગ અને આસ્થાભેર પ્રારંભ થયો છે. રાજકોટમાં વિવિધ પંડાલોમાં આજે સવારે શુભ મુહૂર્તમાં દાદાની વાજતે ગાજતે પધરામણી થઇ હતી. ભકતોએ ભારે લાડકોડ સાથે દાદાને બિરાજમાન કર્યા હતા. આ ઉપરાંત અનેક ભાવિકોએ પોતાના ઘરે પણ ગણપતિ દાદાનું સ્થાપન કર્યુ હતું. આજથી દસ દિવસ સુધી સમગ્ર શહેર ગણપતિ મય બની જશે. ભાવિકો ગણપતિજીના ગુણગાન ગાઇને દાદાના મહોત્સવની ઉજવણી કરશે અને તા.17મીએ ભાવભેર વિદાય આપશે. (તસ્વીર: મુકેશ રાઠોડ)

Advertisement

Tags :
Ganesh ChaturthiGanesh Chaturthi 2024gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement