For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બાપા સીતારામ ચોક પાસે છાત્રાઓની છેડતી કરનાર શખ્સ ઝડપાયો

04:57 PM Mar 26, 2024 IST | Bhumika
બાપા સીતારામ ચોક  પાસે છાત્રાઓની છેડતી કરનાર શખ્સ ઝડપાયો

શહેરના મવડી વિસ્તારમાં આવેલા બાપા સીતારામ ચોકમાં એક શખ્સ જાહેરમાં છાત્રાઓની છેડતી કરતો હોય જેથી આજે છાત્રાઓ અને મહિલાઓએ છેડતી કરનાર શખ્સને ઝડપી પાડી મેથીપાક ચખાડયો હતો.બાદમાં પોલીસને જાણ કરાતા તાલુકા પોલીસ મવડીનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો લોકોએ છેડતી કરનારને પોલીસ હવાલે કરતા પોલીસે આ શખ્સને પોલીસ મથકે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement