ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વિદેશી દારૂની 13 બોટલ સાથે શખ્સ ઝડપાયો

12:50 PM Oct 18, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

રૂા.6500નો મુદ્દામાલ જપ્ત, એક ફરાર

Advertisement

જામનગરમાં વિદેશી દારૂૂની 13 બોટલ સાથે એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. જયારે અન્યને ફરાર જાહેર કરી કાર્યવાહી આરંભી હતી. જામનગરના ખાખીનગર વિસ્તારમાં રહેતા મનસુખ ઉકાભાઈ શિંગડ નામના શખ્સના રહેણાંક મકાનમાં સિટી સી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂૂની 13 બોટલ સાથે ધરપકડ કરી રૂૂા. 6પ00નો મુદામાલ કબ્જે લઈ તેની પૂછપરછ હાથ ધરતાં પોરબંદરના હનુમાનગઢ ગામે રહેતા ભરત વેજાભાઈ કટારા નામના શખ્સ પાસેથી આ દારૂૂ મેળવ્યાની કબૂલાત આપતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધી ફરાર જાહેર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
alcoholcrimegujaratgujarat newsjamanagrjamanagrnewsjamnaagrpolice
Advertisement
Advertisement