રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દ્વારકામાં ગોમતીઘાટ પર માછીમારી કરતાં શખ્સ ઝડપાયો

11:47 AM Aug 08, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના પવિત્ર ગોમતી ઘાટમાં એક શખ્સ માછીમારી કરી રહ્યો હોવાની માહિતી દ્વારકા પોલીસને મળતાં આ અંગે સ્થાનિક પી.એસ.આઈ. આર.એચ. સુવા તથા સ્ટાફ દ્વારા તાકીદે ઘટના સ્થળે દોડી જઈ અને પવિત્ર ગોમતી નદીના ઘાટ પર માછીમારી કરી રહેલા સુનિલભા ઉર્ફે સુનીયો લખમણભા સુમણિયા (ઉ.વ. 19, રહે. ટીવી સ્ટેશન પાસે)ને ઝડપી લઈ, જાહેરનામા ભંગ સહિતની જુદી જુદી કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.

Tags :
Dwarkafishinggujaratgujarat news
Advertisement
Next Article
Advertisement