ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

e-KYC અને રેશનકાર્ડ સુધારા માટે લાંબી કતારો

05:34 PM May 21, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

રાજકોટની જૂની કલેક્ટર કચેરી પાઉન્ડમાં આવેલી ઝોનલ કચેરી ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. e-KYCકરાવવા અને રેશનકાર્ડમાં સુધારા-વધારા કરાવવા માટે મોટી લાઈનો લાગી હતી. તાજેતરમાં, જે લોકોએ e-KYC કરાવ્યું નથી, તેમનું રાશન બંધ કરી દેવામાં આવ્યું છે, જેને કારણે મોટી સંખ્યામાં લોકો e-KYC કરાવવા માટે ઉમટી પડ્યા હતા. રાશન મળતું બંધ થતા, ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો માટે આ એક તાતી જરૂૂરિયાત બની ગઈ છે. એક તરફ e-KYC કરાવવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી, તો બીજી તરફ રેશનકાર્ડમાં નામ ઉમેરવા, કમી કરવા કે સરનામું બદલવા જેવા સુધારા-વધારા માટે પણ લોકોની ભારે ભીડ જોવા મળી હતી.

Tags :
E-KYCgujaratgujarat newsrajkotrajkot newsRation card
Advertisement
Next Article
Advertisement