ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વરસતા વરસાદ વચ્ચે સૂત્રોચ્ચાર કરતા એલ.આઇ.સી કર્મચારીઓ; કાલે હડતાળ

04:36 PM Jul 08, 2025 IST | Bhumika
Advertisement

કેન્દ્રીય શ્રમ સંગઠનો એ આવતીકાલે તા. 9 ને બુધવારે રાષ્ટ્રીય હડતાલના આપેલા એલાન અનુસાર LIC કર્મચારીઓ પણ આવતીકાલે દેશવ્યાપી હડતાલમાં જોડાનાર છે. તે પૂર્વે આજે બપોરે રિસેસમાં LIC કર્મચારીઓએ યુનિયનના આદેશ મુજબ વરસતાં વરસાદ વચ્ચે સૂત્રોચાર કરી વાતાવરણ ગજાવી મૂક્યું હતું. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની શાખાઓમાં રીસેસમાં સૂત્રોચાર કાર્યક્રમ યોજાયો હતો.

Advertisement

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsstrike
Advertisement
Next Article
Advertisement