લેન્ડ ગ્રેબિંગની તા. 12મીએ બેઠક 100થી વધારે કેસનું થશે હિયરિંગ
03:56 PM Mar 06, 2025 IST
|
Bhumika
Advertisement
રાજકોટ લેન્ડગ્રેબિંગ કમિટીની બેઠક આગામી 12 માર્ચે યોજાશે. આ બેઠકમાં 100થી પણ વધુ કેસો પર ચુનાવણી હાથ ધરવામાં આવશે. તેમજ સરકારને નવી માર્ગદર્શિકા પ્રમાણે અરજદારોને રૂૂબરૂૂ પણ સાંભળવામાં આવશે 25 જેટલા અરજદારોને રૂૂબરૂૂ સાંભળવા માટે બોલાવવામાં આવશે સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષ સ્થાને લેન ગ્રેબિંગની પ્રથમ બેઠક આગામી 12મીના રોજ યોજાશે. એક સાથે 100 જેટલા કેસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. તેમજ રાજ્ય સરકારને નવી માર્ગદર્શિકા પ્રમાણે 25 જેટલા અરજદારોને લેન ગ્રેબિંગની બેઠક દરમિયાન રૂૂબરૂૂ પણ બોલાવવામાં આવશે. અને બંને પક્ષોને સાંભળવામાં આવશે.
Advertisement
Next Article
Advertisement