ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રણમલપુર નજીકની બ્રાન્ચ કેનાલમાં શ્રમિક ડૂબ્યો : તરવૈયા દ્વારા શોધખોળ શરૂ

11:57 AM Jul 22, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

હળવદ પાલિકાની ફાયર ટીમ દ્વારા કેનાલમાં તપાસ શરૂ

Advertisement

હળવદ પંથકમાં કેનાલમાં ડુબી જવાના બનાવો ચિંતાજનક વધ્યા છે ત્યારે હળવદ તાલુકાના રણમલપુર અને માલણીયાદ વચ્ચે નર્મદા કેનાલમાં શ્રમિક ડુબી જવાનો બનાવ સામે આવતા સ્થાનિક તરવૈયા તેમજ હળવદ નગરપાલિકાની ફાયરની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પ્રાથમિક મળતી માહિતી હળવદમાંથી પસારથતી માળીયા બ્રાંચ કેનાલમાં સપ્તાહ પહેલા પ્રકાશનગર નજીક 9 વર્ષના બાળક કેનાલમાં ડૂબી જતાં હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી તેવામાં આજે બપોરના સમયે માળિયા બ્રાન્ચ કેનાલમાં માઉસિંગભાઈ નામના 40 વર્ષીય શ્રમિક ડુબી ગયાનો બનાવ સામે આવ્યો છે જેમાં મૂળ નસવાડી છોટાઉદેપુરના અહીં મજૂરી કામ અર્થે આવેલા કેનાલમાં ડૂબી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે આને લઈને સ્થાનિક તરવૈયો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.

Tags :
gujaratgujarat newsHalvadhalvadnewsindiaindia news
Advertisement
Advertisement