ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગોંડલમાં ખોડિયારનગરના નાળામાં પાણી ભરાયાં, વાહનચાલકો પટકાયા

11:46 AM Jul 12, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

ગોંડલમાં લાંબા વિરામ બાદ મેઘરાજા મહેરબાન થતાં શહેર અને ગ્રામ્ય પંથકમાં 3 ઈંચ વરસાદ પડયો હતો. મેઘરાજાના આગમનથી ગોંડલમાં બનાવેલા રસ્તાની ગુણવત્તાની પોલ ખુલી હતી. નજીવા વરસાદથી ખોડીયાર નગરના નાલામાં પાણી ભરાતા ત્યાંથી પસાર થતાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. ખાડાના કારણે વાહનો ફસાયા હતા તો ટુ વ્હીલર પર નિકળેલા લોકો પટકાયા હોવાનું તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે.

Tags :
accidentgondalgondal newsgujaratgujarat news
Advertisement
Advertisement