ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબીના કોંગ્રેસના મહિલા અગ્રણી સહિત 17થી વધારે કાર્યકર્તાના કેસરિયા

12:05 PM Mar 06, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

ગાંધીનગર પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના હસ્તે કોંગ્રેસના 17 કાર્યકર્તા અને હોદેદારોએ કેસરીયા ધારણ કરી ભાજપમાં જોડાયાથોડા દિવસમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે આગામી તા-7 માર્ચથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં ન્યાય યાત્રા શરૂૂ કરવાના છે, જોકે, તે પહેલા જ કોંગ્રેસના નેતાઓની વિદાય યાત્રા શરૂૂ થઈ હોય તેવુ લાગી રહ્યું છે. આજે પ્રદેશ ભાજપ કાર્યાલય ગાંધીનગર ખાતે પ્રદેશ પ્રમુખ સી આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમા કમલંમ ખાતે કોંગ્રેસના 17 કાર્યકર્તા અને હોદેદારો કેસરીયા ધારણ કરી ભાજપમાં જોડાયા.

Advertisement

જેમાં મહેશભાઇ ધીરજલાલ પારજીયા,મુકેશભાઇ બચુભાઈ ગામી, કે. ડી.પડસુંબીયા,અસ્મિતાબેન નવીનભાઈ કોરીંગા,જગજીવનભાઈ નારણભાઇ બોપલીયા,પ્રફુલભાઈ છગનભાઈ હોથી,સતિષભાઇ બાબુલાલ વામજા,રાજેશભાઇ બાબુભાઇ ડઢાણીયા,રાજેન્દ્ર અંબારામભાઈ અગ્રાવત,કિશોર મનજીભાઈ ઉભડિયા,મહેશભાઇ નાથાલાલ કૈલા,ખોડીદાસ રુગનાથભાઈ સંતોકી,સંજયભાઈ વાલજીભાઇ કાવર,ગોરધનભાઈ ગાંડુભાઈ પડસુંબીયા,નાથાલાલ દેવશીભાઈ પડસુંબીયા,દુર્લભજીભાઈ ટપુભાઈ સૂરાણી,આશિષ હરજીવનભાઈ સંઘાણી સહિતના કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો ભાજપ માં જોડાયા હતા.

Tags :
BJPCongressgujarat newsmorbimorbi newsPolitics
Advertisement
Advertisement