રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં જયેશ રાદડિયા નો દબદબો

05:10 PM Jul 20, 2024 IST | admin
Advertisement

ચેરમેન તરીકે હરકિશન માવાણી અને વાઇસ ચેરમેન તરીકે નિલેશ કણસાગરા બિનહરીફ ચૂંટાયા

Advertisement

સમગ્ર રાજકોટ જિલ્લામાં સહકારી ક્ષેત્રનો છેલ્લા ઘણા વર્ષોથી જો દબદબો હોય તો તે રાજકોટ ડિસ્ટ્રીક બેંકના ચેરમેન અને પૂર્વ મંત્રી જયેશભાઈ રાદડિયા નો હોય છે ત્યારે તાજેતરમાં જ જિલ્લાની માર્કેટિંગ યાર્ડની ચૂંટણી યોજાઈ હતી તેમાં પણ જયેશભાઈ રાદડિયા નો રહ્યો છે આજે ધોરાજી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં હરકિશનભાઈ માવાણી ચેરમેન તરીકે તેમજ નિલેશભાઈ કણસાગરાત તરીકે બિનહરીફ ચૂંટાઈ આવતા

જયેશભાઈ રાદડિયા એ બંને બિનહરીત થયેલા ચેરમેન અને વેસ્ટ ચેરમેનને શુભેચ્છાઓ પાઠવી હતી

આ સાથે ધોરાજી શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા

Tags :
dhorajinewsgujaratgujarat newsjayeshradadiyamarketing yardrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement