રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જામનગરના સાંસદ પૂનમબેન માડમે દ્વારકાધીશ મંદિરમાં કરી પૂજા

11:11 AM Mar 14, 2024 IST | Bhumika
Advertisement

જામનગર - દેવભૂમિ દ્વારકા જિલ્લા લોકસભા બેઠક માટે તાજેતરમાં ભાજપના ઉમેદવાર તરીકે જાહેર થયેલા સાંસદ પૂનમબેન માડમએ ગઈકાલે દ્વારકા પંથકની ખાસ મુલાકાત લીધી હતી.
દ્વારકા ખાતે યોજવામાં આવેલી તાલુકા ભાજપની બેઠકમાં તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ પૂનમબેન માડમે જિલ્લાના હોદ્દેદારો તથા દ્વારકાના અગ્રણી સહદેવસિંહ પબુભા માણેક, યુવરાજસિંહ વાઢેર, ખેરાજભા કેર, લુણાભા સહિતના કાર્યકરો સાથે ચર્ચાઓ કરી હતી. આ સાથે કાર્યકરો અને હોદ્દેદારોને સાથે રાખીને ભગવાન દ્વારકાધીશની પૂજા-અર્ચના કરી અને આશીર્વાદ મેળવ્યા હતા.

Advertisement

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar newsPoonam madam
Advertisement
Next Article
Advertisement