For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જીવન ચલાવવા માટે સાધનો, સુવિધા કે સગવડતા જરૂરી નથી પરંતુ માનસિક નિર્ણયો જરૂરી છે : રૂપાલા

04:14 PM Jul 22, 2024 IST | Bhumika
જીવન ચલાવવા માટે સાધનો  સુવિધા કે સગવડતા જરૂરી નથી પરંતુ માનસિક નિર્ણયો જરૂરી છે   રૂપાલા
Advertisement

ફક્ત બેંકિંગ જ નહિ પરંતુ સામાજિક ઉત્તરદાયિત્ત્વ સાથે કાર્ય કરતી, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા વાચનપરબના 81મા મણકામાં જીતેશ દોંગા લિખિત નવલકથા ધ રામબાઇની શિક્ષક-સંસદસભ્ય પરશોત્તમ રૂપાલાજીએ બેંકની હડે ઓફિસ, અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય, રાજકોટ ખાતે કરી હતી. પરશોત્તમ રૂપાલાએ રજુ કરેલ વક્તવ્યની એક ઝલક, ‘બેંક આર્થિક ગતિવિધિની સાથે સાહિત્યિક અને સદું ર પ્રવૃત્તિ કરી રહી છે ત ે માટ ે હૃદયપૂર્વકના અભિનંદન આ નવલકથાનું પાત્ર રામબાઇ હામાપરનાં છે. કથામાં સમાજ જીવનના પ્રવાહોને સાક્ષીભાવે લખવાનો લેખક ે પ્રયાસ કર્યો છે, ઉપદેશ આપવાનો તેનો આશય નથી પણ જીવનવૃતાંતને સારી રીતે નાધેં ી કવે ી રીતે શકાય તેનો ઉત્તમ નમૂનો આ કથા છે.

આ નવલકથા ભાવિ પેઢીને એવી પ્રેરણા આપશ ે કે જીવન ચલાવવા માટે સાધનો જરૂરી નથી, સિુ વધા અને સગવડતા જરૂરી નથી, પરંતુ જીવન ચલાવવા માટે માનસિક નિણર્ય ો જરૂરી છે. કમિટમેન્ટ હોય તો જીવન નિર્વાહ થતા હાયે છે. નાની-નાની વાતોમાં અને દુ:ખોમાં આપઘાત કરતી નવી પેઢી જો આ નવલકથાના દુ:ખોની વાત વાચં ે તો તેમના દુ:ખ તો કાંઇ નથી તેનો અનુભવ થશે, તટે લા માટે આ નવલકથા નવી પેઢીએ ખાસ વાંચવી જોઇએ. ધ રામબાઇ, ટાઇટલ આપણને અગં ્રેજી લાગે પરંતુ પ્રવાહિતા સંપૂર્ણ આપણી દેશી-કાઠિયાવાડી નવલકથા છે.’ આ વાચન પરબમાં જીમ્મીભાઇ દક્ષીણી (કાર્યકારી ચેરમેન), ડિરકે ટરગણમાંથી જ્યોતીન્દ્રભાઇ મહેતા (પૂર્વ ચેરમને ), નલિનભાઇ વસા (પર્વૂ ચેરમેન), ટપુભાઇ લીંબાસીયા (પૂર્વ વાઇસ ચેરમેન), હર્ષિતભાઇ કાવર (કો-ઓપ્ટડિરેક્ટર), વિનાદે કુમાર શર્મા (સીઇઆ-ે જનરલ મેનેજર), વિનાદે ભાઇ લાઠીયા (બાડે ર આફે મેનજમેન્ટ) ઉપરાંત શાખા વિકાસ સમિતિના સદસ્યો, ડેલિગેટ્સ, આમંત્રિતો અન ેનાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે જીમ્મીભાઇ દક્ષીણી, જયોતીન્દ્રભાઇ મહેતા, નલિનભાઇ વસા, ટપભુ ાઇ લીંબાસીયા, દીપકભાઇ મકવાણા, હંસરાજભાઇ ગજરે ા, કીર્તિદાબેન જાદવ, ચંદ્રેશભાઇ ધોળકીયા, માધવભાઇ દવે, શલૈ ેષભાઇ મકવાણા, દિનેશભાઇ પાઠક, અશોકભાઇ ગાંધી, દીપકભાઇ બકરાણીયા, વિનોદ કુમાર શર્મા, ભવાનીસિંહ રાઠોર, કાર્યક્રમનું સરળ અને સફળ સંચાલન ધનંજય દત્તાણીએ ર્ક્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement