માપણી બરાબર થાય છે ને? કલેકટર ખેતરમાં પહોંચ્યા
પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની ઓચિંતી મુલાકાત લેતા અધિકારીઓમાં દોડધામ
રાજકોટ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશે ગઈકાલે પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત લઈ ત્યાંના કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી.
અધિકારીઓ પણ દોડતા થયા હતા એટલું જ નહીં પરંતુ કલેક્ટર ફિલ્ડમાં કામ કરતા કર્મચારીઓને પણ મુલાકાત થતી હતી. કામ કરતા ખેતરોમાં માપણી કામ કરતા કર્મચારીઓ વચ્ચે કલેકટર ઓસિતી મુલાકાત લીધી હતી.
ઓમ પ્રકાશ દ્વારા જમીનને લતા તમામ કેશો તાત્કાલિક નિકાલ કરવા માટેની પણ સૂચનાઓ છે તે આપવામાં આવી છે જેને અનુવાદ ગઈકાલે પડધરીના ગ્રામ્ય વિસ્તારમાં પહોંચ્યા હતા જ્યાં ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. ગ્રામ પંચાયત કચેરી ખાતે ભરતી મુશ્કેલી અંગે પણ ગામ તેનું સાથે ચર્ચા કરી હતી અને પ્રશ્નનો તાત્કાલિક નિરાકરણ આપવા માટે અધિકારીઓને સૂચના આપી હતી.
કલેક્ટરશએ જમીન માપણી કામગીરીની પ્રગતિ પણ તપાસી હતી.મોજે-ગોવિંદપર ગામ, તાલુકો-પડધરી ખાતે ચાલી રહેલી જમીન માપણીની કામગીરીનું તેમણે ખેતરોમાં જઈને સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ કાર્યમાં રોકાયેલા કર્મચારીઓ સાથે પણ તેમણે મુલાકાત કરી જરૂૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.