ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગીર-સોમનાથ પોલીસ સ્ટેશનમાં PSIની આંતરિક બદલી કરતા SP

11:53 AM Sep 06, 2024 IST | Bhumika
Advertisement

જીલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ પોલીસ સબ ઇન્સ્પેકટરોની આંતરીક બદલીઓ કરી છે. જેમાં એન.બી. ચૌહાણ (ગીરગઢડા)ને એસ.ઓ.જી., એ.સી. સીંધવ (તાલાલા)ને એલ.સી.બી., એચ.એલ. જેબલીયા (ઉના)ને સુત્રાપાડા, એન.એ. વાઘેલા (સુત્રાપાડા)ને એસ.ઓ.જી., એસ.એચ. ભુવા (સોમનાથ મરીન પોલીસ)ને ગીર ગઢડા પોલીસ સ્ટેશન, પી.જી. જોષી (એલ.આઇ.બી.)ને ઉના, પી.સી. પરમાર (જીલ્લા ટ્રાફીક)ને એલ.આઇ.બી., એમ.જે. દિહોરા (એસ.સી.-એસ.ટી. સેલ)ને સોમનાથ મંદિર સુરક્ષા પી.વી. ધનેશા (વેરાવળ સીટી પોલીસ સ્ટે.)ને આંકોલવાડી આઉટ પોસ્ટ (તાલાલ પો.સ્ટેશન)માં મુકાયા છે.

Advertisement

જયારે જીલ્લામાં પોલીસ ઇન્સ્પેકટરોની કરેલી આંતરીક બદલીઓમાં પી.આઇ. એમ.પી. ચૌહાણ (લીવ રીર્ઝવ)ને ગીર ગઢડા પોલીસ સ્ટેશન, એમ.જી. પટેલ (લીવ રીઝર્વ)ને સુત્રાપાડા પોલીસ સ્ટેશન, વી.બી. પીઠીયા (લીવ રીઝર્વ)ને સોમનાથ મરીન પો.સ્ટેશન, જે.એન. ગઢવી (એસ.ઓ.જી.)ને તાલાલા પોલીસ સ્ટેશન, એસ.વી. રાજપુત (આઇયુસીએ ડબલ્યુ)ને એલ.આઇ.બી., એમ.કે. વણારકા (એલ.આઇ.બી.)ને સોમનાથ મંદિર સુરક્ષા, કે.ડી. કરમટા (સોમનાથ મંદિર સુરક્ષા)ને આઇ.યુ.સી. એ.ડબલ્યુમાં મુકાયા છે.જયારે પ્રભાસ પાટણના પોલીસ ઇન્સ. એમ.વી. પટેલને મહીલા પોલીસ સ્ટેશનના વધારાના ચાર્જમાંથી મુકત કરવામાં આવ્યા હતા.

Tags :
Gir-Somnath PoliceGir-Somnath PoliceStationgujaratgujarat newsTransfer SP of PSI
Advertisement
Next Article
Advertisement