ગુજરાત સહિત દેશભરમાં નાચ-ગાન સાથે ભારતના વિજયની ઉજવણી
11:01 AM Feb 24, 2025 IST
|
Bhumika
Advertisement
ચેમ્પિયન ટ્રોફીની લીગ મેચમાં ગઈકાલે ભારતે તેના કટ્ટર હરીફ પાકિસ્તાનને વધુ એક વખત રગદોળી નાખતા ગુજરાત સહિત દેશભરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. અમદાવાદ-સુરત-વડોદરા-રાજકોટ સહિતના શહેરોમાં ક્રિકેટ રસિયાઓ હાથમાં તિરંગા લઈ રસ્તાઓ ઉપર ઉતરી પડ્યા હતાં અને મોડી રાત સુધી ઈન્ડિયા.... ઈન્ડિયા અને ભારત માતા કી જયના નારા સાથે આતશબાજી કરી ઉજવણી કરી હતી. લોકો વાહનો ઉપર તિરંગા લગાવીને નીકળી પડતા ઠેર ઠેર ટ્રાફિક જામ થઈ ગયો હતો.
Advertisement
Next Article
Advertisement