ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગુંદાસરામાં માતાએ રૂમમાં નજર કરતા દીકરી લટકતી હાલતમાં મળી

11:41 AM Jul 13, 2024 IST | admin
Advertisement

16 વર્ષની સગીરાએ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

Advertisement

ગોંડલ તાલુકા નાં ગુંદાસરા ગામે રહેતી સગીરાએ કોઈ અગમ્ય કારણોસર પોતાનાં ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરીછે. પ્રાપ્ત વિગત મુજબ ગુંદાસરા રહેતા નરશીભાઈ કાનજીભાઈ સમેજાની સોળ વર્ષ ની પુત્રી નેહા એ પોતાના ઘરે રુમ માં ગળાફાંસો ખાઈ લીધો હતો.સવારે તેની માતા અન્ય રુમ માં હતી.ત્યારે નેહા બીજા રુમ માં પોતા કરતી હતી.વાર લાગતા તેની માતાએ રુમ માં જઈ નજર કરતા નેહા ગળાફાંસો ખાધેલી હાલત માં જોવા મળતા હતપ્રત બની ગયા હતા.બાદ માં પરીવાર ને જાણ કરી હતી.બનાવ ની જાણ થતા તાલુકા પોલીસ નાં જીતુભાઇ વાળા દોડી આવી સગીરા નાં મૃતદેહ ને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.

નરશીભાઈ નો પરીવાર ગુંદાસરા નજીક આવેલાં કારખાનાં કામ કરેછે.અને કારખાનાની ઓરડીઓ માં રહેછે.સંતાન માં બે દિકરા વચ્ચે નેહા એક માત્ર દીકરી હતી.

Tags :
deathgondalgondalnewsgujaratgujarat newssuicide
Advertisement
Next Article
Advertisement