ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ધ્રાંગધ્રામાં કુદરતી હાજતે ગયેલી સગીરાનું મોઢું દબાવી દુષ્કર્મ

12:54 PM Aug 16, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

દુષ્કર્મ ગુજાર્યા બાદ ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ નોંધાતો ગુનો

Advertisement

ધ્રાંગધ્રાના રાવળીયાદર ગામે ખેત મજૂરી કરતા પરિવારની સગીરા કુદરતી હાજતે ગઈ હતી. ત્યારે રાવળીયાવદરનો જ આરોપી વિશાલભાઈ એમ.સારલા આવી સગીરાને પાછળથી પકડી પાડી દઈ મોઢું દબાવી મારી નાંખવાની ધમકી આપી દુષ્કર્મ ગુજારી અને કોઈને કહીશ તો મારી નાંખીશ એવી ધમકી આપી નાસી ગયો હતો. સગીરા ગભરાઈ ગઈ હતી અને પોતાનો ઉપર થયેલી આપવીતી પરિવારને જણાવતા પરિવાર દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશને આરોપી સામે દુષ્કર્મ અને મારી નાંખવાની ધમકીની ફરિયાદ નોંધાવી હતી. આ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરીને આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Tags :
rape of a minor who died naturallySurendranagarsurendranagarnews
Advertisement
Advertisement