For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મીઠાપુરના ઈન્ચાર્જ પી.આઈ. જોશીની ખંભાળિયા કંટ્રોલ રૂમમાં બદલી

11:32 AM Aug 07, 2024 IST | Bhumika
મીઠાપુરના ઈન્ચાર્જ પી આઈ  જોશીની ખંભાળિયા કંટ્રોલ રૂમમાં બદલી
Advertisement

ખંભાળિયા પોલીસ મથકમાં તત્કાલીન ઈન્ચાર્જ પી.આઈ. તરીકે નોંધપાત્ર કામગીરી કરી, થોડા સમય પૂર્વે મીઠાપુર પોલીસ મથકમાં પણ ઈન્ચાર્જ પી.આઈ. તરીકેની ચરસ સહિતના પ્રકરણમાં સારી એવી કામગીરી કરી ચૂકેલા પી.એસ.આઈ. એન.એચ. જોશીની બદલી ખંભાળિયાના પોલીસ કંટ્રોલ રૂૂમમાં કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પી.આઈ. કક્ષાના પોલીસ મથક મીઠાપુરમાં તાજેતરમાં મુકવામાં આવેલા પી.આઈ. કે.બી. રાજવીએ પોતાનો ચાર્જ સંભાળતા પી.એસ.આઈ. જોશીને ખંભાળિયા મુકવામાં આવ્યા છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement