રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓને લઈને મહત્વના સમાચાર, વહેંચણીને લઇ નોટિફિકેશન જાહેર, જાણો ચૂંટણી ક્યારે

06:30 PM Sep 03, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતોમાં 27 ટકા OBC અનામત પ્રમાણે બેઠકો નિશ્ચિત કરવામાં આવી છે.

રાજ્યની નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોમાં બેઠકોની વહેંચણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યની 75 નગરપાલિકા, 2 જિલ્લા પંચાયતો બેઠકોની વહેંચણીને લઈ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યુ છે. ત્યારે આગામી ઓક્ટોબરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને નોટિફિકેશન જાહેર કરવામાં આવી શકે છે. આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ શકે છે.

જયારે નવેમ્બર-ડિસેમ્બરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ શકે છે. આ ઉપરાંત ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત તથા નગરપાલિકાઓની ચૂંટણી પણ યોજાનાર છે.

Tags :
Electiongujaratgujarat newslocal Swaraj electionsnotification
Advertisement
Next Article
Advertisement