For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વીજશોક લાગતા દ્વારકાના પરપ્રાંતિય યુવાનનું અપમૃત્યુ

11:00 AM Mar 18, 2024 IST | Bhumika
વીજશોક લાગતા દ્વારકાના પરપ્રાંતિય યુવાનનું અપમૃત્યુ

Advertisement

બિહાર રાજ્યના મનીહારી જિલ્લાના મૂળ રહીશ અને હાલ કલ્યાણપુર તાલુકાના બામણાસા ગામે રહેતા મોહમદ સંજર મોહમદ અલીમુદીન સલામા નામના આશરે 22 વર્ષના યુવાન થોડા દિવસો પૂર્વે દ્વારકા નજીકના ઓખા મઢી ગામની સીમમાં આવેલી વિન્ડ વર્લ્ડ કંપનીના ટાવર નંબર 6 ની બાજુમાં આવેલા ઈલેક્ટ્રીક લોખંડના થાંભલા ઉપર તાર બદલવાનું કામ કરી રહ્યા હતા, ત્યારે તેની બાજુમાંથી પસાર થતી 33 કે.વી. લાઈનના ઇલેક્ટ્રીક પ્રવાહના વિસ્તારમાં આવતા ઈલેક્ટ્રીક ઇન્ડકશનને અડકી જતા ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં મોહમદ સલામાનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ જામનગરના રહીશ અમિતકુમાર દ્વિવેદી (ઉ.વ. 45)એ દ્વારકા પોલીસને કરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement