રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

થર્ટી ફર્સ્ટ પૂર્વે 2.68 કરોડના દારૂ પર રોલર ફેરવી દેવાયું

04:32 PM Dec 21, 2023 IST | Bhumika
Advertisement

રાજકોટ શહેરના જુદા-જુદા 12 પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાંચ દ્વારા પકડવામાં આવેલ 2.68 કરોડના વિદેશી દારૂના જંગી જથ્થા પર થર્ટી ફર્સ્ટ પૂર્વે જ સોખડા ગામે સરકારી ખરાબામાં બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ તકે ડી.સી.પી સજ્જનસિંહ પરમારે માહીતી આપતા જણાવ્યું હતુ કે રાજકોટ શહેરના પૂર્વ વિભાગના પોલીસ સ્ટેશન દ્વારા 274 કેસનો 1.16 કરોડની 45 હજાર વિદેશી દારૂની બોટલ, પશ્ર્વિમ વિભાગના 261 કેસનો 37 લાખની કિંમતનો 12,320 બોટલ વિદેશીદારૂ અને ક્રાઇમ બ્રાંચ દ્વારા 80 કેસનો 1.14 કરોડની કિંમતની 21,000 બોટલ મળી કુલ રૂા.2.68,38,000ની કિંમતની 88,000 બોટલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. (તસ્વીર: મુકેશ રાઠોડ)

Advertisement

Tags :
alcoholgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement