ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

PSIને રાજકારણનો શોખ હોય તો રાજીનામું આપી ચૂંટણી લડે

04:12 PM Jul 13, 2024 IST | Bhumika
Advertisement

બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે પોલીસને ભાજપની એજન્ટ ગણાવી છે. થરાદના દુધવા ગામમાં સાંસદ ગેનીબેન ઠાકોરે PSIસી.પી.ચૌધરી સામે ગંભીર આરોપ લગાવ્યા છે હતા અને ગેનીબેને PSIસી.પી.ચૌધરી સામે ભાજપના એજન્ટ બની ચૂંટણીમાં કામગીરી કરવાનો આક્ષેપ કર્યો.

Advertisement

ઙજઈંને રાજકારણનો શોખ હોય તો રાજીનામું આપી પ્રજાની સેવા કરવા માટે ચૂંટણી ચેલેન્જ કરી હતી. સત્તાનું સમીકરણ બદલાય ત્યારે આવા અધિકારીઓને સાતેય દિશાના વાયરા વાય તેમ કહી પ્રજાના પૈસે નોકરી કરતા અધિકારીઓને શાનમાં સમજી લેવા પણ ગેનીબેને ટકોર કરી હતી.

ગેનીબેનના આરોપ સામે ભાજપના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસે વળતો પ્રહાર કર્યો. તેમણે કહ્યુ કે લોકસભા ચૂંટણી પૂર્ણ થયાને બે મહિના બાદ પાયાવિહોણા આક્ષેપ કર્યા. કોંગ્રેસના નેતાઓ મીડિયામાં છવાયેલા રહેવા આવા પ્રકારના નિવેદનો કરે છે.

Tags :
BanaskanthaGeniben Thakorgujaratgujarat newsPoliticsPSI
Advertisement
Next Article
Advertisement