રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ત્રંબા સ્થિત ત્રિવેણી સંગમમાં સેંકડો મહિલાઓએ કર્યુ સ્નાન

04:04 PM Sep 09, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

શહેરની ભાગોળે આવેલા ત્રંબા ગામે, ત્રંબકેશ્ર્વર મહાદેવ મંદિરે ઋષિ પંચમીના મેળામાં સેંકડો ભાવિકોએ ઉમટી પડી અહીંના ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી, વિધિવત સ્નાન કરી પૂણ્યનું ભાથું બાંધ્યું હતું. આયોજક યુવા ગ્રૂપનાં સેવાભાવીઓએ જણાવ્યું હતું કે એકાદ લાખ મહિલાઓએ ત્રિવેણી સંગમ ખાતે ઉમટી, રાસ ગરબા લઇ, સ્નાન કર્યું હતું. (તસવીર: મુકેશ રાઠોડ)

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsTrambatriveni sangam
Advertisement
Next Article
Advertisement