ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વડોદરાના એકતાનગરમાં બે જૂથ વચ્ચે ભારે પથ્થરમારો: 10 લોકો ઇજાગ્રસ્ત, પોલીસે કર્યું કોમ્બિંગ

10:20 AM Mar 14, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

વડોદરામાં ફરીએકવાર કોમી હિંસાની ઘટના બની હતી. વડોદરાના એકતાનગર વિસ્તારમાં 2 જૂથના ટોળા વચ્ચે પથ્થરમારાની ઘટના સામે આવી હતી..પથ્થરમારામાં 10 જેટલા લોકોને ઇજા.પહોંચી છે. આ ઘટના બાદ એક્તાનગરમાં ભારે તંગદીલી માહોલ સર્જાયો હતો. પોલીસે હાલ કોમ્બિંગ હાથ ધર્યુ છે

મળતી માહિતી અનુસાર એકતાનગરમાં હનુમાન ચાલીસા અને અઝાન વગાડવા મામલે બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી.. હનુમાન ચાલીસા અને અઝાન બંને એક જ સમયે વાગતા બંને જૂથના ટોળાએ સામસામે પથ્થરમારો કર્યો હતો. ઈજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે .હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાણવા મળ્યું છે

Tags :
crimegujaratgujarat newsvadodaravadodara newsVadodara police
Advertisement
Next Article
Advertisement