ઉપલેટા પંથકમાં ભારે વરસાદથી તણસવા, ગણોદ, સમઢિયાળા બેટમાં ફેરવાયા
ઉપલેટામાં છેલ્લા બે દિવસ થયા સતત વાદળીઓ વાતાવરણ રહ્યા બાદ સતત વરસાદ વરસતો રહ્યો છે ક્યારેક ઝરમર રૂૂપે તો ક્યારેક ધોધમાર રૂૂપિયા વરસાદ વરસતા છેલ્લા 24 કલાકમાં આઠ ઇંચ જેટલો વરસાદ પડેલ છે જ્યારે તાલુકાનામેરોદર ગણોદ સમઢીયાળા હડમતીયા નાગલખાડા માં 12 થી 15 ઇંચ વરસાદ પડ્યાના સમાચાર મળે છે આ ઉપરાંત નાગવદર ખાખી જાડિયાવાડલા ઈસરા કોલ કી ખારચીયામાં પણ પાંચથી સાત ઇંચ વરસાદ પડ્યાના સમાચાર મળે છે જ્યારે ઉપલેટાને પાણીપુરી ઉપાડતા બે ડેમો પૈકી એક બેગ વેણુ 2 ડેમ આખો ભરાઈ જતા ડેમના પાટિયા ખોલવામાં આવેલા હતા આ ઉપરાંત બીજો મોજ ડેમ ની સપાટીપાટિયા સાહેબ 44 ફૂટ છે જેમાં 41.50 રિં પાણી આવી જતા આ ડેમ પણ ગમે ત્યારે પાટીયા ખોલવા પડે એવી સ્થિતિમાં આવી ગયો છે નીચેના વિસ્તારના ગામડાઓને સાવચેત રહેવા અને ખાસ કરીને વાડલા સેવંત્રા ગઢાડા લેવા ગામોને સાવચેત રહેવા અધિકારીઓ દ્વારા જાણ કરવામાં આવેલ છે ઉપલેટામાં આઠ ઇંચ જેટલો વરસાદ થતાં વેચાણ વાળા વિસ્તારગાધા નો પાડા તરીકે ઓળખાતો વિસ્તાર અશ્વિન જોકમાં વધારે પાણી ભરાત અને કેટલાક ઘરમાં પાણી ભરાય એની ફરિયાદો પણ ઉઠવા પામેલ હતી.