ચમત્કારને નમસ્કાર ! સીલની કાર્યવાહી કરતાં જ મનપાને 32.87 લાખની રીકવરી, 14 મિલકત સીલ
રાજકોટ મનપા દ્વારા અવાર-નવાર બાકી ચુકવાણ માટે મિલ્કત ધારકો પાસે ઉઘરાણી કરાતી હોવા છતા વેરા ભરતા નથી. બાદમાં મનપાની ટીમ સીલીંગ માટે પહોંચતા જ બાકી રકમની સ્થળ ઉપર જ ભરપાઇ કરી દેવામાં આવે છે. આજે આવી રીતે વોર્ડ નં.18માં અલગ-અલગ પાંચ મીલ્કતોમાં અને કોઢારીયામાં એક મીલ્કતમાં તથા મવડીમાં નીલકંઠ પ્લાઝ કોમ્પેલેક્ષમાં શોપ નં.8માં અને ગ્રીનલેન્ડ ચોકડી પાસે ટ્રાન્સફોર્ટ નગરમાં સીલીંગ ની કાર્યવાહી હાથ ધરતા જ 32.87 લાખની રીકવરી થઇ હતી.
વેરા વિભાગ દ્વારા રણછોડ નગરમાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.57,500/-, પેડક રોડ પર આવેલ જી.બી.ડાયમંડકોમ્પ્લેક્ષ સેક્ધડ ફ્લોર શોપ નં-206 ની નોટીસ સામે રીકવરી રૂૂ.61,525/-, નવાગામ રોડ પર આવેલ સેન્ચુરી ટ્રાન્સપોર્ટ ની નોટીસ સામે રીકવરી રૂૂ.1.00 લાખ., રણછોડનગરમાં શેરી નં-4 ના 1-નળ કનેક્શન ક્પાત સામે રીકવરી રૂૂ.64,000/-, ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ રાજકોટ ગુડસ ટ્રાન્સપોર્ટ નગર શોપ નં-168 ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.40,000/-, ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ રાજકોટ ગુડસ ટ્રાન્સપોર્ટ નગર 2-યુનિટને નોટીસ આપેલ., યુનિ.રોડ પર આવેલ હરભોલે એપાર્ટમેન્ટ સીલ., રૈયા રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.3.63 લાખ., નેમીનાથ સોસાયટીમાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.30,500/-, કાલાવાડ રોડ પર આવેલ ઇજગકના નોટીસ સામે રીકવરી રૂૂ.5.35 લાખ.,કરી હતી.
વેરા વિભાગ દ્વારા મવડી રોડ નીલકંઠ પ્લાઝા કોમ્પ્લેક્ષમાંસેલર શોપ નં-9 સીલ મારેલ., મવડી રોડ નીલકંઠ પ્લાઝા કોમ્પ્લેક્ષમાંસેલર શોપ નં-10 સીલ મારેલ., મવડી રોડ નીલકંઠ પ્લાઝા કોમ્પ્લેક્ષમાંસેલર શોપ નં-6 સીલ મારેલ., મવડી રોડ નીલકંઠ પ્લાઝા કોમ્પ્લેક્ષમાંસેલર શોપ નં-7 સીલ મારેલ., મવડી રોડ નીલકંઠ પ્લાઝા કોમ્પ્લેક્ષમાંસેલર શોપ નં-8 ના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.53,450/-, સ્વામીનારાયણ ચોક પાસે આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.76 લાખ., ઉમાંકાન્ત પંડિત ઉદ્યોગનગરમાં શેરી નં-10 માં 1-યુનિટ સીલ મારેલ., કોઠારીયા વિસ્તારમાં આવેલ મારૂૂતી ઇન્ડ એરીયા 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રૂૂ.3.21 લાખ નો ઙઉઈ ચેક આપેલ., મવડી મેઇન રોડ પર આવેલ એમ.પી.પાર્કની નોટીસ સામે રીકવરી રૂૂ.1.26 લાખ.,કરી હતી.