જામજોધપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે ગોવિંદભાઇ ચાવડા રિપીટ
11:22 AM Aug 29, 2025 IST | Bhumika
જામ જોધપુર તાલુકા કાંગ્રેસ પ્રમુખ પદ તરીકે રબારીકા ગામના ના રહીશ આહિર અગ્રણી ગોવિંદભાઈ દેવશીભાઈ ચાવડાની નિમુણક કરવામાં આવેલ છે ગોવિંદભાઈ ચાવડાને ફરી તાલુકા કોંગ્રેસ પ્રમુખ પદ માટે રિપીટ કરતા શહેર જિલ્લાભરના કોંગ્રસ અગ્રણી તેમજ કાર્યકર્તાઓએ આવકારી અભિનદન પાઠવેલ તેમજ ગોવિંદભાઈ દ્વારા પોતાના પર વિશ્વાસ વ્યક્ત કરી ફરી એક વખત પ્રમુખ પદ આપતા કોંગ્રસ પાર્ટીનો પણ આભાર વ્યક્ત કરી આગામી દિવસોમાં કોંગ્રસ સંગઠનને વધુમાં વધુ મજબૂત બનાવવા કાર્યકર્તાને આહવાન કરેલ હતું.
Advertisement
Advertisement