રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગોંડલના ડીવાયએસપી કે.જી.ઝાલાને પોલીસની શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ એનાયત

11:58 AM Jul 31, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકીય, સામાજિક અગ્રણીઓએ પાઠવી શુભેચ્છા

ગુજરાત પોલીસમાં પોલીસની શ્રેષ્ઠ કામગીરી બદલ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા પોલીસ અધિકારીઓનું દર વર્ષે એવોર્ડ આપીને સન્માન કરવામાં આવે છે.વર્ષ 2023 ની શ્રેષ્ઠ કામગીરી બદલ ગાંધીનગર ખાતે યોજાયેલ અલંકરણ એવોર્ડ સમારોહ-2024ના કાર્યક્રમમાં ગોંડલના બાહોશ ઉુતા કે.જી.ઝાલાને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.ગાંધીનગર ખાતે કરાઈ એકેડમી એવોર્ડ રાજ્યના D.G.P. વિકાસ સહાયના હસ્તે ઉુતા કે.જી.ઝાલાને અર્પણ કરવામાં આવ્યો હતો.ગોંડલના ઉુતાને શ્રેષ્ઠ કામગીરી બદલ આપવામાં એવોર્ડને લઈને ગોંડલ પોલીસ વિભાગમાં ખુશીનો માહોલ જોવા મળ્યાની સાથે ઉુતા કે.જી.ઝાલાને રાજકીય,સામાજિક અગ્રણીઓ,વેપારીઓ સહિતના લોકો દ્વારા ઠેરઠેર શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. (તસવીર : જીતેન્દ્ર આચાર્ય)

Tags :
awardeGondal DySP KG zalagondal newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement