રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સવા ઇંચ વરસાદમાં ઘાણી, 150 ફૂટ રિંગ રોડ પાણી પાણી

04:25 PM Jul 10, 2024 IST | admin
Advertisement

રાજકોટમાં હજુ જોઇએ તેવું ચોમાસુ જામ્યુ નથી પરંતુ શહેરમાં હળવા વરસાદમાં પણ 150 ફુટ રિંગરોડ પાણી પાણી થઇ જાય છે. ગઇકાલે મોડીસાંજે પડેલા સવા ઇંચ વરસાદમાં પણ માધાપર ચોકડીથી લઇ રામાપીર ચોકડી સુધીનો રીંગરોડ પાણીમાં ગરક થઇ જતા માધાપર ચોકડીથી માંડી રૈયા ચોકડી સુધી ટ્રાફિકજામ થઇ ગયો હતો અને અનેક વાહન ચાલકો ફસાઇ ગયા હતા. રીંગરોડ ઉપરથી પાણીના નિકાલની વ્યવસ્થા નહીં હોવાથી લોકોને ભારે હાડમારી વેઠવી પડે છે. ગઇકાલે સાંજે સેન્ટ્રલ ઝોનમાં 26 મીમી, વેસ્ટ ઝોનમાં 33 અને ઇસ્ટઝોનમાં 27 મીમી વરસાદ નોંધાયો હતો.

Advertisement

Tags :
gujaratgujarat newsheavyrainMonsoonrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement