રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વડોદરા-હાલોલ રોડ 5 વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત…દંપતીનું ઘટનાસ્થળે જ મોત, 4 કિમીનો ટ્રાફિકજામ

11:03 AM Aug 03, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થિયા રહ્યો છે. ત્યારે વડોદરા-હાલોલ રોડ પર ગમખ્વાર અક્સંતની ઘટના સામે આવી છે. વડોદરા-હાલોલ રોડ પર જરોદ ગામ પાસે પાંચ વાહન વચ્ચે અકસ્માત થતાં બે વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત થયાં હતાં. આ ઘટનામાં
3 વયક્તિઓ ઈજગ્ર્સ્ત થયાં હતાં. આ અકસ્માતના કારણે રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં.

આ અકસ્માની જાણવા મળતી વિગતો અનુસાર બે લોડિંગ ટ્રકો વચ્ચે ટક્કર થતા બંને ટ્રકો પલટી ખાઈને પડતા ત્રણ વાહનો દબાયા છે. ઓટો રિક્ષા, ઇકો કાર અને કિયા કાર દબાઈ ગઈ છે. ઇકો કારમાં સવાર દંપતીનું મોત છે. તેમજ કારોનો કચ્ચરઘાણ વળી ગયો છે. હાલોલ તરફથી વડોદરા તરફ જતા તમામ વાહનોને હાઇવે ઉપર આવેલ ભાથીજી મંદિર અને CNG પમ્પ પાસેથી જરોદ ગામમાં અને ગામમાંથી પુનઃ હાઇવે ઉપર ડાઇવર્ટ કરવામાં આવ્યા છે.

આ અંગે જરોદ સીએચસી દ્વારા મળેલ માહિતી અનુસાર બે વ્યક્તિના મોત થયાં છે, કિયા ગાડીની એરબેગ ખુલી જતાં 6 લોકોનો આબાદ બચાવ થયો છે. ત્રણથી ચાર કિલોમીટરનો હાલમાં ટ્રાફિકજામ છે જેને ક્લિયર કરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે

Tags :
accidentdeathgujaratgujarat newsTraffic jamVadodara-Halol road
Advertisement
Next Article
Advertisement