ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વેરાવળની હરસિધ્ધી સોસાયટીમાં જુગાર દરોડો: પાંચ શખ્સ ઝડપાયા

11:40 AM Sep 04, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

રૂા.23,500 રોકડ કબજે કરતી પોલીસ

Advertisement

વેરાવળમાં હરસિંધ્ધી સોસાયટી વિસ્તારમાં લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને રોકડા રૂૂા.23,500 સાથે પોલીસે ઝડપી લઇ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા, જીલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહજી જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર દ્વારા જુગાર, દારૂનું વેચાણ કરતા ઇસમો ઉપર કડક કાર્યવાહી કરવા સુચના આપતા પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.ગોસ્વામીની દ્વારા સર્વેલન્સ પો.સબ.ઇન્સ. એસ.એમ.દેવરે, એ.એસ.આઇ.વિપુલસિંહ રામસિંગભાઇ, વજુભાઇ ઉગાભાઇ, રણજીતસિંહ પરબતભાઇ, પો.હેઙ કોન્સ.અનિરૂધ્ધસીંહ જયવંતસિંહ, સુનિલભાઇ માંડણભાઇ, કમલેશભાઇ જગમાલભાઇ, ચિંતનસિંહ જગદિશભાઇ, પ્રદિપસિંહ વાલાભાઇ, હરેશભાઇ લખમણભાઇ, પો.કોન્સ.અશોકભાઇ હમીરભાઇ, રોહિતભાઇ જગમાલભાઇ, નદિમભાઇ શેરમહમદભાઇ, ભુપતભાઇ નાથાભાઇ સહીતના પેટ્રોલીંગમાં રહેલ તે દરમ્યાન મળેલ બાતમીના આધારે હરસિંધ્ધી સોસાયટી, દ્રારકેશ સોસાયટી ભાવેશભાઇ દિલીપભાઇ નૈના મકાનની સામે રોડ પર લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા (1) ભાવેશ દિલીપભાઇ નૈના ઉ.વ.25 (2) મહેન્દ્રસીંહ દિપસિંહ પરમાર ઉ.વ.28 (3) મનોજ અમૃતલાલ વઢવાણા ઉ.વ.28 (4) ભરત મનસુખભાઇ ડાભી ઉ.વ.38 (5) શૈલેશ શાંતીલાલ વાધેલા ઉ.વ.35 ને રોકડા રૂા.23,500 સાથે ઝડપી લઇ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Tags :
gamblinggujaratgujarat newsVeravalveravalnews
Advertisement
Advertisement