For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જેતપુરના મકાનમાં જુગારનો દરોડો: ચાર મહિલા સહિત 10 શખ્સો ઝડપાયા

11:43 AM Aug 07, 2024 IST | Bhumika
જેતપુરના મકાનમાં જુગારનો દરોડો  ચાર મહિલા સહિત 10 શખ્સો ઝડપાયા
Advertisement

જેતપૂરમાં શિવકૃપા સોસાયટીમાં જુગાર રમાતો હોવાની બાત્તમી મળતા જેતપૂર સીટી પોલીસે દરોડો પાડી સાત મોબાઇલ, ત્રણ વાહન અને રોકડ સહિત રૂા.1.57 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, જેતપૂરના શિવકૃપા સોસાયટીમાં વીશાલ નવનીત ટાંકના મકાનમાં જુગાર રમાતો હોવાની બાત્તમી મળતા પીએસઆઇ વી.સી.પરમાર અને સ્ટાફ ત્યાં દોડી ગયો હતો. જુગાર રમતા વીશાલ ટાંક, લાલજી મકવાણા, કમલેશ ભોજવીપા, રણછોડ હિરા ખટાણા, નવનીત કરશન ટાંક વિજપ જેરામ પીઆઇ, જીતુબેન ખરેડ, કિંજલ સોલંકી, કુસુમ મહેતા અને હીરલબેન મોરબીયાને ઝડપી તેઓ પાસેથી સાત મોબાઇલ, ત્રણ બાઇક અને રોકડ સહિત રૂા.1.57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement