રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઓમનગર સર્કલ પાસે એક સાથે ચાર વાહનો અથડાયા

05:00 PM Mar 26, 2024 IST | Bhumika
Advertisement

શહેરમાં વાહનોથી ધમધમતા મવડી વિસ્તારની ઓમનગર સર્કલ પાસે આજે બપોરના સમયે એકી સાથે ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફીકજામ સર્જાયો હતો. અકસ્માતને પગલે ઘટનાસ્થળ પર ટ્રાફીકજામ સર્જાયો હતો અને વાહનમાં નુકસાની થતા ચાલકો વચ્ચે શાબ્દિક બોલાચાલી પણ થઇ હતી. જો કે બાદમાં પોલીસ આવી જતા ટ્રાફીક કલિયર કરાયો હતો. આ અકસ્માતને પગલે તેનો વિડીયો પણ સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહ્યો છે. જો કે હજુ સુધી કોઇ ફરીયાદ નહીં નોંધાવ્યાનું જાણવા મળ્યું છે.

Advertisement

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement