For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલનું રાજીનામું

04:46 PM Feb 28, 2024 IST | Bhumika
ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલનું રાજીનામું

લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જાણે ભરતી મેળો ચાલી રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતાએ રાજીનામું આપી દીધું છે. ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલે રાજીનામું આપી દેતા રાજકીય વર્તુળોમાં ગરમાવો આવી ગયો છે. જોઈતા પટેલ ત્રણ વાર ધાનેરા સીટ પરથી ધારાસભ્ય બન્યા છે. તેઓ ટૂંકસમયમાં ભાજપમાં જોડાઈ જશે તેમ પણ તેમણે જણાવ્યુ છે. જોઈતા પટેલે પોતાના રાજીનામામાં જણાવ્યુ છે કે, ‘હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપું છું. જે તાત્કાલીક મંજુર કરવા વિનંતી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement