રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મિલકતવેરો ન ભરનાર 22 આસામીને જપ્તીની નોટિસ, વધુ 9 મિલકત સીલ

03:46 PM Dec 13, 2023 IST | Bhumika
Advertisement

વેરાવિભાગ દ્વારા રિકવરી ઝુંબેશ અંતર્ગત આજે વધુ 9 મિલ્કત સીલ કરી 22 આસામીઓને જપ્તીની નોટીસ ફટકારી હતી. સ્થળ ઉપર વેરો ભરપાઈ કરતા મનપાને રૂા. 1.62 કરોડની આવક થઈ હતી.
સુભાષનગરમાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.72.060, 150 ફુટ રીંગ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.2.44 લાખ, ઇન્દ્રપ્રસ્થનગર મેઇન રોડ પર આવેલ 1-યુનિટનના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.15 લાખ, પેડક રોડ પર આવેલ 3-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.84,875, સંત કબીર રોડ પર આવેલ 2-યુનિટની બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.2.42 લાખ, દિનદયાલને નોટીસ આપેલ, યાજ્ઞિક રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કર્યવાહી કરતા રીકવરી રૂૂ.27,400, રૈયા રોડ પર આવેલ 2-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.50 લાખ, સુગમ સોસાયટીમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ. 2.84 લાખ, 150 ફુટ રીંગ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રૂા. 98,073ની વસુલાત કરી હતી. મનપા દ્વારા બાય પાસ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ આપેલ, બાય પાસ રોડ પર આવેલ 2-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.67,277, મવડી વિસ્તારમાં આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.88,320, ગોકુલનગરમાં આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.,74,883, વાવડી વિસ્તારમાં આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.33 લાખ, સોરઠીયાવાડીમાં 3 -યુનિટને નોટીસ આપેલ, ઇન્ડસ્ટીયલ એરીયામાં 3-યુનિટને નોટીસ આપેલ, કોઠારીયા રીંગ રોડ પર આવેલ 4-યુનિટને નોટીસ આપેલ, કોઠારીયા રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી 42,760, નીલ રતન પાર્કમાં આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.42,760 સહિત 1.62 કરોડની વસુલાત કરી હતી.

Advertisement

Tags :
gujaratgujarat newsproperty taxrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement