For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દરબારગઢ બહારના તેમજ બેડીના સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ

12:26 PM Mar 16, 2024 IST | Bhumika
દરબારગઢ બહારના તેમજ બેડીના સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ
  • સિટી-એ ડિવિઝનના પોલીસ કાફલાની સાથે જોડાયા બીએસએફના જવાનો

જામનગરના દરબારગઢ વિસ્તારની બહાર આવેલા 5ટ્ટણીવાડ, મટન માર્કેટ તેમજ તાજેતરમાં જ્યાંથી વીજચોરી ઝડપાઈ હતી તે વ્હાઈટ હાઉસ સહિતના વિસ્તારમાં આજે સવારે સિટી-એ ડિવિઝનના પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી દરબારગઢ પોલીસચોકીના પીએસઆઈ વી.આર. ગામેતીના વડપણ હેઠળ પોલીસ સ્ટાફ તથા બીએસએફના જવાનોએ ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. તેમજ બપોર પછી પણ બેડી વિસ્તારમાં બીએસએફ સહિતના જવાનો અધિકારીઓએ પેટ્રોલિંગ કર્યુ હતું

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement