રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગોકુલ નમકીન સહિત 20 સ્થળેથી નમૂના લેતું ફૂડ વિભાગ

04:46 PM Mar 26, 2024 IST | Bhumika
Advertisement

મનપાના ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ 21 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરી ગોકુલ નમકીન સહિતના 20 સ્થળેથી ફરસાણના સેમ્પલ લઈ 17 ધંધીર્થીઓને ફૂડ લાયસન્સ અંગે નોટીસ ફટકારી 12 નમુનાની સ્થળ ઉપર ચકાસણી કરી હાઈજેનીક સ્થિતિ અંતર્ગત સુચનાઓ અપાઈ હતી.

Advertisement

ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના પી.ડી.એમ. કોલેજ સામેના હોકર્સ ઝોન વિસ્તારમાં આવેલ (01)શિવશક્તિ દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)જય માતાજી છોલે ભટુરે -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)ઓમ સાંઈ ઇડલી સંભાર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)શ્રી સાંઇ ઘૂઘરા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)શ્રી સાંઈ દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)મારુતિ ઇડલી સંભાર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)તિરુપતિ ઇડલી સંભાર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)બાલાજી દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (09)બાલાજી મદ્રાસ કાફે -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)અંબિકા દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (11)બાલાજી ભૂંગળા બટેટા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (12)આશાપુરા દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (13)આશાપુરા ઘૂઘરા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (14)પુનમ દાબેલી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (15)અન્ના મદ્રાસ કાફે -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (16)ટેસ્ટકિંગ ભૂંગળા બટેટા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (17)શિવ કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (18)મારુતિ દાળપકવાન (19)બાલાજી દાળપકવાન (20)બાલાજી ચાઇનીઝ પંજાબી (21)ભવાની દાળપકવાન ની ચકાસણી કરવામાં આવેલ.

20 સ્થળેથી નમૂના લેવાયા
ફૂડ વિભાગ દ્વારા ગોકુલ નમકીન સક્કર પારા 500 ગ્રા. પેકેટ, ફરાળી ચેવડો ગોકુલ સ્નેક પ્રા. લી. ચંદ્રેશનગર મેઈન રોડ, મંચુરિયન ફ્રાઇડ (લુઝ): સ્થળ- પિઝા સ્ટુડિયો, ચંદ્રેશનગર મેઇન રોડ, બનાના વેફેર્સ(લુઝ): સ્થળ- પ્રિન્સ શીંગ, ચંદ્રેશનગર મેઇન રોડ, ચીઝ બટર દાબેલી (લુઝ): સ્થળ- સંતોષ ભેળ, પૂજાપાર્ક -3, માયાણી ચોક, મંચુરિયન ફ્રાઇડ (લુઝ): સ્થળ- શ્રીરામ ચાઇનીઝ પંજાબી, માયાણી ચોક, ફરાળી ચેવડો (લુઝ): સ્થળ- શ્રીનાથજી પાઉંભાજી, અલ્કા સોસાયટી, શુભ કોર્નર, નાયલોન સેવ (લુઝ): સ્થળ- શ્રીનાથજી પાઉંભાજી, અલ્કા સોસાયટી, શુભ કોર્નર, મસાલા કાજુ બિસ્કિટ (લુઝ): સ્થળ- ડાઇમંડ શીંગ, મવડી મેઇન રોડ, નાયલોન સેવ (લુઝ): સ્થળ- ડાઇમંડ શીંગ, મવડી મેઇન રોડ, કસાટા પેસ્ટ્રી (લુઝ): સ્થળ- શ્રી સિલ્વર બેકરી, મવડી મેઇન રોડ, બટર સ્કોચ નાનખટાઈ (લુઝ): સ્થળ- શ્રી સિલ્વર બેકરી, મવડી બાયપાસ રોડ, ગાંઠિયા (લુઝ): સ્થળ- શિવમ કચ્છી દાબેલી ભેળ, મવડી બાયપાસ રોડ, રીહીટેડ ફ્રાઈંગ ઓઇલ (લુઝ): સ્થળ- જય અંબે ફરસાણ, મવડી બાયપાસ રોડ, ત્રિકોણ પૂરી (લુઝ): સ્થળ- જય અંબે ફરસાણ, મવડી બાયપાસ રોડ, મિલ્ક ટોસ્ટ (લુઝ): સ્થળ- જય ખોડિયાર બેકરી, મવડી બાયપાસ રોડ, બેસન નાનખટાઈ (લુઝ): સ્થળ- જય ખોડિયાર બેકરી, મવડી બાયપાસ રોડ, જીરા ખારી (લુઝ): સ્થળ- જય ખોડિયાર બેકરી, મવડી બાયપાસ રોડ સહિત 20 સ્થળેથી નમુના લઈ પૃથકરણ અર્થે મોકલી આપ્યા હતાં.

Tags :
Food DepartmentGokul Namkeengujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement