ફૂડ વિભાગનું 39 દુકાનોમાં ચેકિંગ, 4 સેમ્પલ લેવાયા
મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આજરોજ ખાણીપીણીના 39 ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ કાર્યવાહી હાથ ધરી 34 ખાદ્યપદાર્થની સ્થળ ઉપર ચકાસણી કરી 19 ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ અંગે નોટીસ ફટકારી અલગ અલગ ચાર સ્થળેથી પનિર, કુકીઝ, ચીલીપાઉડરના નમુના લઈ લેબમાં મોકલી આપ્યા હતાં.
ફૂડ વિભાગ દ્વારા આજે 39 સ્થળે ચેકિંગ દરમિયાન (01)અક્ષર વડાપાઉં -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)બાલાજી પાઉંભાજી - લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)શ્રીજી ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)બાલાજી જનરલ સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)શ્રીજી ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)કુબેર નાસ્તા ભંડાર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)જડેશ્વર જનરલ સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)પાટીદાર ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (9)બંસી ડ્રાયફ્રૂટ ફળા; મસાલા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)ગેલેક્સી પાન ફળા; કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (11)જય અંબે નાસ્તા સેન્ટર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (12)શ્રીજી બેકરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (13)શ્રી હરિ પાર્લર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (14)કિસ્મત પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (15)જલારામ ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (16)જલિયાણ પાર્લર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (17)શિવ કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (18)ભગવતી મેડિકલ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (19)બહુચરાજી સુપર માર્કેટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (20)જય અંબે જાંબુ (21)નાગબાઈ ડેરી ફાર્મ (22)નીલકંઠ સુપર માર્કેટ (23)શ્રીરામ ડેરી ફાર્મ (24)સપના કોલ્ડ્રિંક્સ (25)બાલાજી કોલ્ડ્રિંક્સ (26)રંગોલી બેકરી (27)આઈ શ્રી ખોડિયાર ડેરી (28)જય માતાજી દાળપકવાન (29)બાલાજી સુપર માર્કેટ (30)ન્યુ જલારામ બેકરી (31)ન્યુ શ્રીજી આઇસક્રીમ (32)જય અંબે ચિલ્ડ પોઈન્ટ (33)ક્રિષ્ના પ્રોવિઝન સ્ટોર (34)ફેમિલી માર્ટ (35)શ્રીજી મેડિકલ (36)માં પ્રોવિઝન સ્ટોર (37)નીરા ડેરી ફાર્મ (38)માર્વેલસ બેકરી (39)ખોડિયાર ફરસાણની ચકાસણી કરવામાં આવેલ હતી.
ચાર સ્થળેથી નમૂના લઈ લેબ.માં મોકલ્યા
મનપા દ્વારા ચાર સ્થળેથી નમુના લેવામાં આવેલ જેમાં જેમાં ગુજરાત ફૂડમાંથી ડેન્કન પનીર, મારવેલ ડ્રાયફુટ કુકિઝ, મારવેલ બેકરી તથા સુધીર એન્ડ કંપની પરાબજારમાંથી હાથી બ્રાન્ડ મરચુ પાઉડર અને શ્રીનાથજી ટ્રેડર્સ રાજનગરમાંતી સોનેટ કાશ્મીરી મરચા સહિતના ચાર સેમ્પલ લઈ લેબમાં મોકલી આપ્યા હતાં.