દ્વારકામાં વરસાદી માહોલના કારણે જગત મંદિર પર ધ્વજારોહણ અડધી કાઠીએ
04:41 PM Jun 28, 2025 IST
|
Bhumika
Advertisement
યાત્રાધામ દ્વારકામાં વરસાદી માહોલના કારણે જગતમંદિર પર અડધી કાઠીએ ધ્વજારોહણ કરવામાં આવ્યુ હતું. યાત્રાધામ દવારકામાં વરસાદી માહોલના કારણે દ્વારકાધીશ જગત મદિરના શિખર પરના ધ્વજદંડ પર દરરોજ ચડાવવામા આવતી ધ્વજાજીનુ આરોહણ ધ્વજદંડ ઉપરના ભાગના બદલે અડધી કાઠીએ કરવામાં આવ્યું હતુ.
Advertisement
Next Article
Advertisement