મરચાં ભરેલી આઇસર ટ્રકમાં આગ લાગતા લાખોનું નુકસાન
કોટડાસાંગાણી તાલુકાના નાના વડીયા ગામે રહેતા મયુર સિંહ સુરેન્દ્રસિંહ જાડેજા ની વાડીએ મરચા ભરીને રોડ ઉપરથી અચાનક મરચાં ભરેલી ગાડીમાં આગ લાગતાં હતાં ગાડીમાં બેઠેલા ત્રણ લોકો ગાડીમાં મરચાં ભરેલી ગાડીમાં ઉપરથી ઉતરી ગયેલ અને એકદમ ધુવાડા નીકળેલ અને ગાડી માલિક પાંચા ભાઈ હકા ભાઈ મેર રે ફાઈબીગેરને જાણ કરી ને તાત્કાલિક ગોંડલથી આવેલ અને બે ફાઈરબીગેડ ગાડી ઘટના થરે આવેલ પણ સુકા મરચાં ભરેલી ગાડીમાં 8:30 ટન બરીને ખાખ થઈ ગયેલ અને આયસર ગાડી નંબર જીજે 33 ટી 3823 નંબર ની ગાડી બરીને ગયેલ અને ગાડી ની કિંમત રૂૂ 19 લાખ રૂૂપિયાની નુકસાની થયેલ અને મરચાં 8:30 ટન મરચા તેમની કિંમત રૂા.16,15,500 અંદાજી કિંમત થઈ રહી છે જેમાં દર સાલ મરચાની ખરીદી કરવા માટે નાના વડીયા ગામે વેપારીઓ આવતા હોય છે.
જેમાં સવારના 11 વાગ્યે મરચા ભરીને ગાડી રોડ ઉપર ચાલુ ગાડીએ મરચા ની ગણતરીઓમાં દ્વારા ગોટે અને ગોટા નીકળતા રહ્યા હતા અને ગાડીમાં બેઠેલા ત્રણ લોકો તાત્કાલિક ગાડીમાંથી ઉતરી જવાથી લોકોની જાનહાનીથી બચી ગયેલ અને ગાડીમાં મરચા ભરેલા તમામ મરચા ભરીને ખાસ થયેલ અને આઇસર ગાડી પણ મરી ગયેલ તેમજ તાત્કાલિક કરજો ફાયર બીગર ને જાણ કરવામાં આવેલ ઘટના કરે ગોંડલ થી ફાયર બિગેડ ની ગાડીઓ કરતા ઠરે પહોંચી ગયેલ અને પોલીસ પણ કરતા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તપાસ ચાલુ છે.