સિલિંગનો ડર, 126 એકમોએ 1.12 કરોડ વેરો ભર્યો
વેરાવિભાગ દ્વારા આજે રિકવરી ઝુંબેશ હાથ ધરતા 126 આસામીઓ સ્થળ ઉપર વેરો ભરપાઈ કરતા મનપાને રૂા. 1.12 કરોડની આવક થઈ હતી. તેમજ કોમર્શીયલની વધુ 3 મિલ્કતો સીલ કરવામાં આવી હતી.
ભકિતનગર સ્ટેશન પ્લોટ શેરી નં-5 ગંજાનંન કોમર્શિયલ કોમ્પ્લેક્ષ’ સેક્ધડ ફલોર ઓફિસ નં-211 ને સીલ કરેલ છે.(સીલ), ઢેબર રોડ પર આવેલ 1-યુનિટને સીલ કરેલ છે.(સીલ), કાલાવાડ રોડ પર આવેલ મંત્રરા કોમપ્લેક્ષ ના 122-યુનિટની નોટિસ સામે રીકવરી રૂૂ.23.41 લાખ, 80 ફુટ રોડ પર આવેલ 1-યુનિટની નોટિસ સામે રીકવરી રૂૂ.51,273, મવડી રોડ પર આવેલ 1-યુનિટની નોટિસ સામે રીકવરી રૂૂ.4.19 લાખ, મવડી રોડ પર આવેલ 1-યુનિટની નોટિસ સામે રીકવરી રૂૂ.76,000, રામનગરમાં 1-યુનિટની નોટિસ સામે રીકવરી રૂૂ.47,552, ગોંડલ રોડ પર આવેલ રામાણી કોમ્પ્લેક્ષમાં 1-યુનિટને સીલ કરેલ છે.(સીલ), ગોંડલ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.51,230, કોઠારીયા રોડ પર આવેલ 1- યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.52,790, કોઠારીયા રોડ પર આવેલ 1- યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.56,000, ઢેબર રોડ પર આવેલ 1- યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.50,000,
આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક,આસી. કમિશ્નર દિપેન ડોડિયા સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્યા ,ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજરશ્રી મયુર ખીમસુરીયા,ફાલ્ગુની કલ્યાણી ,એચ.જે.જાડેજા ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.