For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બધું બરોબરને? સંગઠનના અગ્રણીઓ પાસેથી વિગતો મેળવતા મોદી

04:16 PM Feb 26, 2024 IST | Bhumika
બધું બરોબરને  સંગઠનના અગ્રણીઓ પાસેથી વિગતો મેળવતા મોદી
  • પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. બોઘરા, શહેર પ્રમુખ મુકેશ દોશી, જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયા સાથે વાતચીત કરી

રાજકોટની મુલાકાત દરમ્યાન જૂના એરપોર્ટ ખાતે વડાપ્રધાન મોદીએ ભાજપના ઘણા આગેવાનો સાથે વાતચીત કરી ખબર અંતર પુછયા હતા જે દરમ્યાન તેઓએ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાને આટકોટ હોસ્પિટલની કામગીરી અંગે પુછવાની સાથોસાથ આયુર્વેદિક પ્રેકટીસ કરો છો કે નહી તેવું પુછીને પ્રેકટીસ ચાલુ રાખવા જણાવ્યું હતું. શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીને બઘુ બરાબર ચાલે છે. તેમ પુછીને જ્યારે જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા પાસેથી ગોંડલ યાર્ડના ડિઝટલાઇઝેશનની માહિતી મેળવી હતી. આ સાથોસાથ પૂર્વ મેયર બિનાબેન આચાર્યના ખબર અંતર પણ પુછયા હતા અને કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા સાથે વાતચીત કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement