સિંહના પણ ટોળા હોય...
01:11 PM May 24, 2025 IST
|
Bhumika
Advertisement
કહેવત છે કે સિંહના ટોળા ન હોય, પરંતુ સૌરાષ્ટ્રમાં હવે સિંહની વસતી જ એટલી થઇ ગઇ છે કે, સિંહ પણ ટોળામાં જોવા મળે છે. ભાવનગરના ડેપ્યુટી ક્ધઝર્વેટર ઓફ ફોરેસ્ટ સાદીક મુંજાવરે પાલિતાણા વિસ્તારમાંથી 19 સિંહનો ફોટોગ્રાફ કિલક કર્યો છે. સિંહનો આ સૌથી મોટો સમુહ હોવાનો દાવો કરાયો છે.
Advertisement
Next Article
Advertisement