For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દ્વારકાધીશ રંગાયા હોળીના રંગે

01:10 PM Mar 21, 2024 IST | Bhumika
દ્વારકાધીશ રંગાયા હોળીના રંગે

દ્વારકાધીશ જગતમંદિરમાં એકાદશીના પાવન અવસરે હજારો ભાવિકો વહેલી સવારથી જ લાંબી કતારો સાથે જગતમંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા. જગત મંદિરમાં મંગલા આરતીથી બપોરે અનોસર સુધી ભાવિકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો ત્યારે સવારે શૃંગાર આરતી સમયે ઠાકોરજી સંગ ભાવિકોએ અબીલ-ગુલાલથી રંગાયા હતા. (તસવીર: અશોક ભાતેલિયા)

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement