દ્વારકા પોલીસનું દિવાળી પહેલા ફૂટ પેટ્રોલીંગ શરૂ
01:33 PM Oct 16, 2025 IST
|
Bhumika
Advertisement
સુરક્ષા વધારવા પીઆઇ સહિતનો સ્ટાફ સક્રિય
Advertisement
ગુજરાત મિરર, દેવભૂમિ દ્વારકા,તા.16- દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. આજરોજ દ્વારકા પોલીસ સ્ટેશનના પીઆઈ અક્ષય બારસીયા અને પીએસઆઈ સહિતનો સ્ટાફ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ફુડ પેટ્રોલિંગ માટે નીકળ્યા હતો. શહેરમાં શાંતિ, કાયદો અને વ્યવસ્થાને જાળવવા માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. દિવાળી દરમિયાન નાગરિકો નિર્ભયપણે તહેવાર ઉજવી શકે એ માટે દ્વારકા પોલીસ સક્રિય બની છે.
Next Article
Advertisement