કોટડાસાંગાણી તાલુકામાં રોડ-રસ્તાની બિસ્માર હાલત
રીબડા, રાજપરા, ખોખરી, દેવડિયા, ધાર અને રામોદ સાઇડ વાહનચાલકોને ભારે હાલાકી
કોટડાસાંગાણી તાલુકા મથકે થી વાહનચાલકો ને રોજ. રોજ મુસાફરી કરતા લોકોને ભગવાન ભરોસે જતા વાહનો ચાલકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે કે આ રોડ ઉપર પોતાના જીવ જોખમમાં મૂકી વાહન ચલાવવું પડે છે આ રોડ ઉપર થી રોજ રોજ અપડાઉન કરતા લોકોને ભગવાન ભરોસે જવું પડે છે આ રોડ ઉપર થી પોતાના જીવ જોખમમાં મૂકીને મુસાફરી કરવી પડે છે અહીં થી રોજ વિધાથી ઓ અને કારખાનામાં મજૂરી કામ કરતા લોકોને આ રોડ ઉપર અપડાઉન કરતા હોયછે આખા દિવસમાં બે વખત આ રોડ ઉપર પસાર થવું પડે છે જે આ રોડ રસ્તો અતિ મુશ્કેલીનો સામનો કરવો પડે રહીયો છે કે તંત્ર દ્વારા આ રોડ ઉપર ક્યારે જાગશે આ રોડ ઉપર થી બીમાર દર્દી ઓ ને હોસ્પિટલે લઈ જવામાં આ રોડ ઉપરથી હોસ્પિટલે જવામાં વાહન ચાલકોને અતિ મુશ્કેલીનો સામનો હેઠળ પડે છે દર્દીઓને હોસ્પિટલે પહોંચવા માટે રોડ ઉપરથી પસાર થવું પડે છે આ રોડ અતિ બીમાર હાલતમાં આ રોડ ઉપર તંત્ર દ્વારા ક્યારે મરામત કરશે.
કોટડાસાંગાણી થી રીબડા સુધી રોડ અતી બીમાર હાલતમાં લોકોને વાહન ચાલકોને વાહન રોજ અપડાઉન કરતા લોકોને ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં મજૂરી કામે અને સુપરવાઇઝરો વિદ્યાર્થીઓ રોજે રોજ અપડાઉન કરતા હોય છે આ રોડ અતિ બિમારતમાં વાહન ચાલકોને પોતાના જીવ જોખમમાં મૂકીને વાહનમાં મુસાફરી કરવી પડે છે આ રોડ ઘણા લાંબા સમયથી બીમાર હાલતમાં છે તાર રોડ ઉપર તંત્ર ક્યારે જાગશે અને લોકોની મુશ્કેલી દૂર ક્યારે કરવામાં આવશે તેવી લોકોની માંગણી.
કોટડાસાંગાણી થી રાજપરા સુધી રોડ અતી બીમાર હાલતમાં લોકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ રોડ ઉપર થી રોજ અપડાઉન કરતા લોકો હોય છે જેમાં દર્દીઓને સારવાર માટે હોસ્પિટલે લઇ જવા માટે ભગવાન ભરોસે જવું પડે છે આ રોડ રસ્તા ઉપર તંત્ર દ્વારા ધ્યાન માં કિયારે આ વસે તે વાહન ચાલકોને અને લોકોને મોટી રાહત કીયારે મળશે લોકો અને વાહન ચાલકો શું મુશ્કેલી દૂર કરવામાં આવશે તેવી લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
કોટડાસાંગાણી થી જુની ખોખરી થી દેવડીયા સુધી રોડ અતી બીમાર હલતમાં વાહન ચાલકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલીનો સામનો વેઠવો પડે છે આ રોડ ઉપર રોજે રોજ અપડાઉન કરતા લોકો ને રોજીંદા વાહન ચલાવવામાં ભારે અકસ્માત નો ભય રહે છે તંત્ર ક્યારે જાગશે તે લોકો ને પોતાના જીવ જોખમમાં મૂકી ને આ રોડ ઉપર થી રોજ રોજ અપડાઉન કરતા લોકો ને રોજીંદા વાહન ચલાવવું પડે છે