For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાત-બોમ્બે હાઇકોર્ટના ASG પદેથી દેવાંગ વ્યાસનું રાજીનામું

04:17 PM Jan 23, 2025 IST | Bhumika
ગુજરાત બોમ્બે હાઇકોર્ટના asg પદેથી દેવાંગ વ્યાસનું રાજીનામું

વરિષ્ઠ વકીલ દેવાંગ વ્યાસે ગુજરાત હાઈકોર્ટ અને બોમ્બે હાઈકોર્ટના એડિશનલ સોલિસિટર જનરલ (અજૠ) પદેથી રાજીનામું આપ્યું છે. તેઓ ગુજરાત હાઈકોર્ટમાં 12 વર્ષ અને બોમ્બે હાઈકોર્ટમાં લગભગ બે વર્ષ સુધી અજૠ હતા. તેણે મુંબઈમાં ખાનગી પ્રેક્ટિસ કરવાનું છોડી દીધું હોવાનું કહેવાય છે.

Advertisement

વ્યાસ મહત્વના પદ પર નિયુક્ત થનાર સૌથી યુવા વકીલ હતા. તેમને 12 વર્ષ પહેલા ગુજરાત હાઈકોર્ટ માટે અજૠ નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમનો કાર્યકાળ જૂન 2023 માં લંબાવવામાં આવ્યો હતો. જુલાઈ 2023 માં, અનિલ સી સિંઘનો નવ વર્ષનો કાર્યકાળ સમાપ્ત થયા પછી તેમને બોમ્બે હાઈકોર્ટ માટે અજૠ તરીકે વધારાનો હવાલો આપવામાં આવ્યો હતો. ખાનગી પ્રેક્ટિસ કરવા માટે દેવાંગ વ્યાસે ગુજ, બોમ્બે હાઈકોર્ટના અજૠ તરીકે રાજીનામું આપ્યું

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement