For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વોર્ડ નં. 15માં વિવિધ કામોની સમીક્ષા કરતા નાયબ મ્યુનિ. કમિશનર

05:17 PM Aug 21, 2025 IST | Bhumika
વોર્ડ નં  15માં વિવિધ કામોની સમીક્ષા કરતા નાયબ મ્યુનિ  કમિશનર

રાજકોટ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાની(IAS)એ આજે તા.21-08-2025ના રોજ વોર્ડ નં.15ના વિવિધ પ્રોજેકટના કામોની સમીક્ષા કરી હતી.

Advertisement

વોર્ડ નં.15માં ચાલુ કામગીરી, સફાઈ, કોલસેન્ટરમાં આવતી ફરિયાદો વગેરે સંબંધી અધિકારીઓ કર્મચારીઓ સાથે નાયબ મ્યુનિસિપલ કમિશનર એ સમીક્ષા બેઠક યોજી હતી બેઠકમા નિયમિત સફાઈ , ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન, ન્યુસન્સ પોઈન્ટ જેવી બાબતો અંગે માહિતી મેળવી હતી.

બેઠકમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર સાથે સીટી. એન્જીનીયર , ડેપ્યુટી સિટી એન્જી., વોર્ડ ઓફિસર, નાયબ પર્યાવરણ ઈજનેર સહિતના સંબંધિત અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement