વોર્ડ નં 18માં રણુજા બ્રિજ અને સફાઇ અંગે સમીક્ષા કરતા નાયબ મ્યુનિ કમિશનર
05:12 PM Jul 28, 2025 IST | Bhumika
રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કમિશનર મનીષ ગુરવાની(IAS)એ આજે તા.28-07- 2025ના રોજ ઈસ્ટ ઝોનના વોર્ડ નં.18માં વિવિધ કામગીરીનું મોનીટરીંગ કર્યું હતું જેમા વોર્ડ નં.18માં આવેલ કોઠારીયા સી.એચ.સી., રણુજા બ્રિજ અને સફાઈ અંગે સમીક્ષા કરી સમીક્ષા કરી હતી.
Advertisement
વોર્ડ નં.18ની વિઝિટ દરમ્યાન નાયબ મ્યુનિસિપલ કમિશનર એ કોઠારીયા CHCની વિઝીટ કરી, રણુજા બ્રિજની વિઝીટ કરી, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની વોર્ડ નંબર 18 - બની વિઝીટ કરી સફાઈ અંગે સમીક્ષા કરી હતી. નાયબ કમિશનર ની આ ફેરણી દરમિયાન તેમની સાથે સિટી એન્જી. , નાયબ પર્યાવરણ ઈજનેર , વોર્ડ ઓફિસર સહિતના અન્ય સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતાં.
Advertisement
Advertisement